Shri Valsad Taluka Patel Samaj Pragati Mandal, Valsad
Navigation Menu
  • Home
  • About Us
  • Committee
  • Activities
  • Donations
  • Gallery
    • Gallery
  • News
  • Contact Us
Facebook

About Us

Current Happenings

  • 17 એપ્રિલ 2016 વલસાડના સમુહલગ્નમાં ગુજરાત ના CM આનંદીબેન પટેલ આપશે પાખી હાજરી

    - વલસાડના સમુહલગ્નમાં ગુજરાત ના CM આનંદીબેન પટેલ આપશે પાખી હાજરી - કોળી પટેલ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન - ધારા સભ્ય ભારત પટેલ એ યોજી પત્રકાર પરિસદ તસ્વીર ;- સુભાષ ઠાકોર વલસાડ વલસાડ: વલસાડ કોળી પટેલ સમાજ મંડળ દ્વારા ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરવામાં અાવ્યું છે. આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. માટે સમુહ લગ્ન સમારંભને સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે. જુદી જુદી જ્ઞાતિઓ દ્વારા દર વર્ષે સમુહ લગ્ન યોજાતા જ રહે છે, પરંતુ વલસાડમાં સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન શરૂ થયું છે. જેમાં આ વર્ષે યોજાનારા આ લગ્ન સમારંભ અખાત્રીજ નહી, પરંતુ 17 એપ્રિલને રવિવારના રોજ ધમડાચી ગામે આવેલ પ્રસિદ્ધ વૈષ્ણવ દેવી માતાના મંદિરના પટાંગણમાં યોજવાનું આયોજન હાથ ધરાયું છે.જેના માટે તાડમાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન સમારંભ સંદર્ભે માહિતી આપતાં વલસાડના ધારાસભ્ય અને કોળી પટેલ સમાજના અગ્રણી ભરતભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દર્શનાબેન પટેલ અને કોળી પટેલ સમાજના ઉપ પ્રમુખ શશીભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, ગત વર્ષે થયેલા 104 જોડાઓના લગ્ન સમારંભ બાદ આ વર્ષે પણ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે તેમનો ટાર્ગેટ 151 જોડાનો રાખવામાં આવ્યો છે. મોટા પાયે થનારા આ લગ્ન સમારંભ માટે 27 ડિસેમ્બરના રોજ 25 જેટલા સમાજોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં લગ્નની ચર્ચા કરી હતી. જેમાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે રજીસ્ટ્રેશનની આખરી તારીખ 15 માર્ચ 2016 રાખવાનું પણ નક્કી કરાયું હતુ.વલસાડ ખાતે યોજાનારા સમુહ લગ્ન સમારંભમાં આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે એવું ધારાસભ્ય ભરતભાઇ પટલે જણાવ્યું હતુ.

  • તેજસ્વી તારલાઓનું સન્માન 04.08.2015

    તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન

  • પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ( 104 નવદંપતી) મુખ્યાસહ્યોગી : શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ 21/04/2015

    પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ( 104 નવદંપતી) મુખ્યાસહ્યોગી : શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ 21/04/2015 સ્થ્ળ : માતા વૈષ્ણોદેવી મંદિર, પીરું ફળિયા, ધમડાચી, વલસાડ -396001

  • કોળી સમાજ દ્વારા શૈક્ષણિક સંમેલન 23-11-2014ને રવિવારે સવારે 9.30 કલાકે

    વલસાડ |વલસાસાડ તાલુકા કોળી સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષિણક ક્ષેત્રે સેવા બજાવતા નિવૃત શિક્ષક સહિત સરકારી ક્ષેત્રે ફરજ બજાવતા અધિકારીઓ અને રાજય કક્ષાથી એવોર્ડ મેળવનારા શિક્ષકોનું સન્માન અને સ્વચ્છતા અભિયાન વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ 23-11-2014ને રવિવારે સવારે 9.30 કલાકે કરાશે. જેમાં ધારાસભ્ય ભરત કે. પટેલ,ઉદઘાટક.ડો.કે.સી.પટેલ,જયારે મુખ્ય મહેમાન તરીકે બીપીન બી.પટેલ,ડુંગરી, ગજાનન બી.પટેલ,ડુંગરી વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના આર પટેલ,ડો.જયંત આર પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં શૈક્ષણિક સંમેલનુ આયોજન કરાશે .જેમા સમાજનાં નિવૃત શિક્ષકો, સરકારી અધિકારીઓ, અને રાજય કક્ષાનો એવોર્ડ મેળનારા શિક્ષકો કે અધિકારીઓનું સનમાન વિધી કરાશે.તેમજ સમાજ શેક્ષિણક ક્ષેત્રે જાગૃતિ લાવવા વડા પ્રધાન નરેન્દ્રમોદીના સ્વચ્છ ભારત સ્વસથા અભિયનની જાગૃતિ લાવવા સ્નેહ સંમેલનનું આયોજન કરાશે.

  • શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ( ધારાસભ્યશ્રી વલસાડ ) ના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન તા. 28/10/2014 ના રોજ

    શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ( ધારાસભ્યશ્રી વલસાડ ) ના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન તા. 28/10/2014 ના રોજ

  • વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ ના વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ 2014

    માહિતી માટેની જાણકારી માટે સપ્રક કરવા વિનંતી. ફોન નંબર :- 02632-257772


Job Opportunity

  • Hardware Engineer( 2 – 3 Post ) , Vapi
  • Marketing Executives (Print Media Advertisement, Website)
  • Office Assistance /Telemarketing Executives
  • Sales & Marketing Executives, Vapi

Matrimony Portal


Register and Find Your Dream Partner on our Patel Samaj Matrimony Portal.

Donations


You can make the donations online via Direct Deposit / Bank Wire Transfer

Read More >>

Photo Gallery

Visit our Photo Gallery >>

Latest News & Activities

  • Scholarship by Maa Foundation
  • વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ ના વિદ્યાર્થી ઓ ને સ્કોલરશીપ 2014
  • વલસાડ કોળી પટેલ સમાજ મંડળ દ્વારા તેજસ્વી તારલાંઓનુ સન્માન
  • સ્નેહમિલન કાર્યક્રમ તા. 28/10/2014 ના રોજ
  • કોળી સમાજ દ્વારા શૈક્ષણિક સંમેલન 23-11-2014ને રવિવારે સવારે 9.30 કલાકે
  • પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ( 104 નવદંપતી) મુખ્યાસહ્યોગી : શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતી મંડળ 21/04/2015
  • ચલો અભાર માનીએ માતા-પિતાનો
  • 04.08.2015 : તેજસ્વી તારલાઓનું સન્માન
  • વલસાડના સમુહલગ્નમાં ગુજરાત ના CM આનંદીબેન પટેલ આપશે પાખી હાજરી
  • ખાતમુહુર્ત વિધિ કાર્યક્રમ (શ્રી મંગુભાઈ પટેલના વરદ હસ્તે ) તારીખ : 7/5/2016 - શનિવાર
  • કોળી પટેલ સમાજ દ્રારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ
  • રાહતદરે નોટબુક વિતરણ
  • વલસાડમાં પટેલ સમાજના શેરી ગરબા યોજાયા

પંચાચતી રાજ

તાલુકા પંચાયત

ગ્રામ સભા

મહત્વની યોજનાઓ

ખેડૂત ઉપયોગી માર્ગદર્શન

  • ખેડૂત ઉપયોગી સંશોધન ભલામણો
  • જમીન આરોગ્ય પત્રક / Soil Health Card
  • કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન
  • ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો
  • કૃષિ અને પશુપાલનની વિવિધ મોબાઇલ એપ્લિકેશન
  • જમીન રેકર્ડ જોવા ( ગા.ન.૭ , ગા.ન.૮અ, હકપત્રક ગા.ન.૬ ની, હકપત્રક ફેરફાર ૧૩૫ ડી નોટીસ ની વિગતો)

Copyright © Valsadkolipatel.org All rights reserved.

Devloped By : Rajen Patel , SOFTWEB ( Mob : 9825659566)